Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб મારી નજરે ગુજરાત । ગીર જંગલ | Gir Forest | Mari Najare Gujarat | Aditi Raval | Asiatic Lion в хорошем качестве

મારી નજરે ગુજરાત । ગીર જંગલ | Gir Forest | Mari Najare Gujarat | Aditi Raval | Asiatic Lion 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



મારી નજરે ગુજરાત । ગીર જંગલ | Gir Forest | Mari Najare Gujarat | Aditi Raval | Asiatic Lion

Presenting the most awaited and last episode/video of the series “Mari Najare Gujarat’ featuring “Gir Forest”. This is the first Gujarati video in wildlife category created by any independent personality. We are thankful to Gujarat Tourism and Forest Department, Gujarat for giving this wonderful opportunity to capture the beauty of Sasan-Gir. સતત વ્હાલ ઉભરાય એવી ભૂમિ એટલે ગાંડી ગીર. આ વીડિયો ખાસ શૂટિંગ પરમિશન લઈને બનાવ્યો છે તમારા માટે..ગુજરાતું ગૌરવ અને શાન છે સિંહ... આશા રાખું છું કે જે રીતે ગીરના લોકોએ સિંહોને જેમ સતત પ્રેમ આપ્યો છે, એટલો જ પ્રેમ તમે "મારી નજરે ગુજરાત"માં આવનાર "ગીર જંગલ"ના વીડિયોને આપો. ગીર એ “માતા” છે..આ ભૂમિના લોકો અલગ જ છે.. માલધારી સમાજના લોકો માટે સિંહ એટલે જાણે એમના ઘરનો એક સભ્ય..એમનું કેહવું છે કે "સિંહ છે તો અમે છીએ અને અમે છીએ તો સિંહ છે" ☺️ ગીરને ખાસ, "ગીરના લોકો" બનાવે છે. This series is dedicated to my virtual family of Gujarat. Video created by: Harsh Mj Patel. Men Behind the camera: Jaydip Bhesaniya, Raj Pagi, Paresh Lakhara, Hardik Rathod & Sai Kishan. Communication Manager: Venkat Bhargav. Foley Sound Design support: Vatsal Patel Produced by Aditi Raval. Supported by Gujarat Tourism and Forest Department. P.S એક વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ ફરવા જાવ તો જાહેર જગ્યા / ભીડ વાળી જગ્યા ઉપર માસ્ક પેહરી રાખવાનું ના ભૂલતા. ખાસ વાત: સિંહની રક્ષા કરવી, એને સલામતી ભર્યું વાતાવરણ આપવું એ આપણી જવાબદારી છે અને એટલે જ જ્યારે ગીરની મુલાકાત તમે 'As a Tourist' કરો છો ત્યારે ત્યાંના કાયદા કાનૂન જાણીને જવાબદારી ભર્યું વર્તન કરવું. જેમ ફોર્મ્યુલા વન રેસ જોઈને સિન્ધુભવન પર ગાડી ના દોડાવાય, એમ નેશનલ જિયોગ્રાફીના વિડીયો જોઈને મગરના મોઢામાં હાથ ના નંખાય. Disclaimer: the film shooting has been done taking the prior permission from the Forest Department, Gujarat State. Please note that due to pandemic and monsoon season, it is advisable to check the Park’s booking status before you pay a visit. To know more about the latest update and online ticket booking process, visit https://girlion.gujarat.gov.in As per the provisions of Wildlife Protection Act -1972, permission of Chief Wildlife Warden is required to be obtained for photography or film shooting in any protected areas. The applicants (Individual/Institutions/Company) are required to apply online. Here is the link: https://forests.gujarat.gov.in/e-serv... To know more about the hotel bookings, visit https://www.girnationalpark.in/book-g... #GirForest #Wildlife #MariNajareGujarat #AditiRaval #GujaratTourism #ForestDepartmentGujarat #AsiaticLion

Comments