Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб કાનાની મોરલી મીઠું મીઠું બોલે - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે) в хорошем качестве

કાનાની મોરલી મીઠું મીઠું બોલે - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે) 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



કાનાની મોરલી મીઠું મીઠું બોલે - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)

આ કિર્તનનાં શબ્દો અમારા પરિવાર(સબ્સ્ક્રાઇબર)નાં સદસ્ય અને ગોંડલ નિવાસી જયશ્રી બેને મોકલ્યા છે.અમે આખો પરિવાર એમના ખૂબ ખૂબ આભારી છીએ...🌹🌹🌹💐💐💐🙏🙏🙏 કાના ની મોરલી તો મીઠું મીઠું બોલે... સાખી - હે કાના તારી મોરલી મારું ચિતડું ચોરી ગઈ કામ ભૂલી આ સંસાર નાં હું તો બાવરી બની ગઈ કિર્તન - કાના ની મોરલી તો મીઠું મીઠું મીઠું એને સુણીને મારા તન મન ડોલે મધરાતે મોરલી કાનુડો વગાડે ભર રે નીંદર માંથી મુજને જગાડે દોડી દોડી આવું હું તો મીઠા એના બોલે એને સુણીને મારા તન મન ડોલે કાના ની મોરલી તો મીઠું મીઠું બોલે... મહિં વેચવા જાઉં ત્યારે મટકી રે ફોડે મટકી રે ફોડે મારા મહિડા રે ઢોળે જઈને બેસે છે એ તો જશોદાને ખોળે એને સુણીને મારા તન મન ડોલે કાના ની મોરલી તો મીઠું મીઠું બોલે... યમુના ને કાંઠે વાલો રાસ રચાવે ગોકુળની ગોપીઓ રાસે રમવા આવે રાસલીલા જોઈ શિવજી સુદ બુધ ખોવે એને સુણીને મારા તન મન ડોલે કાના ની મોરલી તો મીઠું મીઠું બોલે... ભક્ત મંડળ કાના ની લીલાને ગાય છે ગાય સુણીને એ તો પાવન થાય છે વસંત બાનુ હૈયુ પણ સુર સુણી ડોલે એને સુણીને મારા તન મન ડોલે કાના ની મોરલી તો મીઠું મીઠું બોલે... #Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ

Comments