Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Kutch: શું IPSથી લઈ BJPના નેતાઓના ભલામણથી 307 જેવી કલમ છતા Nita Chaudharyને જામીન મળ્યા? Gujarat Tak в хорошем качестве

Kutch: શું IPSથી લઈ BJPના નેતાઓના ભલામણથી 307 જેવી કલમ છતા Nita Chaudharyને જામીન મળ્યા? Gujarat Tak 3 дня назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Kutch: શું IPSથી લઈ BJPના નેતાઓના ભલામણથી 307 જેવી કલમ છતા Nita Chaudharyને જામીન મળ્યા? Gujarat Tak

#GujaratTak #Gujaratinews #crime #crimenews #kutch #gujarattak #CID #police રાજ્ય ની ચર્ચિત સસ્પેન્ડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ને ભચાઉ કોર્ટે જામીન આપી દીધા છે... ચર્ચા છે કે જિલ્લા ભાજપના એક નેતા નીતા ચોધરી માટે ભલામણ કરવા ગયેલા... 307 જેવી કલમ છતાંય તેમને જામીન આપવામાં આવ્યા છે...તો આ ઘટના બાદ તો લાગે છે ભવિષ્યમાં પણ જજ સાહેબ બીજા આરોપી પ્રતે આટલું નરમ વલણ રાખી શકે... સામાન્ય નાગરિક ન્યાય માટે વલખા મારવા પડતા હોય છે પણ, આવા લોકો ને જામીન મળી જાય.....ભચાઉ કોર્ટ જામીન આપી દીધા.. બીજી વાત એ પણ અહીં છે કે નીતા ચૌધરીનો કેસ પોલીસ છુપાવી શકતી હતી, પોલીસ એને બચાવી પણ શકતી હતી પણ એમણે એવું નથી કર્યું... અને એટલે મોટાભાગના વિભાગોના ગળાડૂબ ભ્રષ્ટાચાર વચ્ચે પોલીસ સાથે આપણે સીધો સંપર્ક આવે એટલે બધાને એક ત્રાજવે ના તોલી શકાય.... સામાન્ય રીતે 307 ના કિસ્સામાં નીચલી કોર્ટ જામીન નથી આપતી આમાં આપ્યા છે, (IPC 307- એટલે ખુનનો પ્રયાસ...) પોલીસ ઉપર ગઈ છે અપીલમાં... પુણે પોર્શ કેસ, મુંબઈ કેસ... પોલીસ ખૂબ મહેનત કરીને આરોપી પકડે અને એ લોકો ફટ દઈ ને છૂટી જાય તો મોરલ તો ત્યાં પણ તૂટે! નીતા ચૌધરીના કેસમાં પણ તપાસ અધિકારીને સાંભળ્યા વગર જામીન અપાઈ ગયા! આપડે હવે આગળ શળું અપેક્ષા રાખી શકિયે.... -------------------------------------------------------- તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર. https://www.gujarattak.in/ ------------------------------------------------------------------ About the Channel: The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat. Follow us on: Website: https://m.gujarattak.in/ Watsapp: Watsapp: http://surl.li/pkeoj Facebook :   / gujarattakofficial   Twitter :   / gujarattak   Instagram: https://www.instagram.com/ LinkedIn:   / gujarat-tak  

Comments