Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ઊંચે ઊંચે વાદળ એને નહીં સીડી...ખટપટ એવી કરી રે ભક્તો સમજો રે... કાના તું તો નટખટ Krishna Bhajan👇છે в хорошем качестве

ઊંચે ઊંચે વાદળ એને નહીં સીડી...ખટપટ એવી કરી રે ભક્તો સમજો રે... કાના તું તો નટખટ Krishna Bhajan👇છે 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ઊંચે ઊંચે વાદળ એને નહીં સીડી...ખટપટ એવી કરી રે ભક્તો સમજો રે... કાના તું તો નટખટ Krishna Bhajan👇છે

ઊંચે ઊંચે વાદળ એને નહીં સીડી...ખટપટ એવી કરી રે ભક્તો સમજો રે... કાના તું તો નટખટ Krishna Bhajan👇છે other channel link    / @rajnivoicegujarati   નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #લટકમટકલટકાળીકાનાતારીઘરવાળી #કુમકુમપગલેપધારોમારારામ #અભિમાનકોઈનુંરહેતુંનથી #રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા #શ્રીરણછોડરાયનીબાવની #રણછોડરાયનુંભજન #રણછોડરાયનુંમહિમા #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan #krishnasong #prabhatiya #santvani #gujarat #newkirtan #newbhajan #garba #gujarati #ramjibhajan #shivjibhajan #hanumanJibhajan #hanumanchalisa #matajibhajan #bhagwatgeetagujarati #gujaratisong _________ કાના તું તો નટખટ - જોઈ તારી ખટપટ ખટપટ એવી કરીને ભક્તો સમજો રે ઊંચું ઊંચું વાદળ - એને નહિ સીડી એમાં પાણી કોણે ભર્યા રે ભક્તો સમજો રે કાના તું તો નટખટ જોઈ તારે ખટપટ ખટપટ એવી કરી રે ભક્તો સમજો રે ભોયમાં વાવ્યો દાણો એનો ઉગે છોડવો એમાં ડુંડા કોણે ભર્યા રે ભક્તો સમજો રે એક હતી કીડી - કીડી સાવ જીણી એના આતર કોને ઘડયા રે ભક્તો સમજ્યો રે એક હતો મોરલો - રંગબેરંગી પી ઈચ્છા એમા કલર કોણે પુરીયા રે ભક્તો સમજો રે નાળિયેર લટકે હું ઊંચે - ત્રણ કઠણ પડદા એમાં પાણી કોણે ભર્યા રે ભક્તો સમજો રે કાના તું તો નાટખટ - જોઈ તારી ખટપટ ખટપટ એવી કરી રે ભક્તો સમજો રે જય શ્રી કૃષ્ણ કનૈયા ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Comments