Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб હરિકૃષ્ણ હૈયાનો મારે હાર છે જીહો... સદગુરુ શ્રી પ્રેમાનંદસ્વામી Swaminarayan Kirtan в хорошем качестве

હરિકૃષ્ણ હૈયાનો મારે હાર છે જીહો... સદગુરુ શ્રી પ્રેમાનંદસ્વામી Swaminarayan Kirtan 6 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



હરિકૃષ્ણ હૈયાનો મારે હાર છે જીહો... સદગુરુ શ્રી પ્રેમાનંદસ્વામી Swaminarayan Kirtan

હાંરે હરિકૃષ્ણ હૈયાનો મારે હાર છે જીહો, જોઇને જીવું છું સુંદર મૂર્તિ; હાંરે મારા નેણાતણો શણગાર છે જીહો, અળગો ન મેલું હવે ઉરથી. જોઇ. ૧ હાંરે મારું ચિતડું ચોરાણું એની ચાલમાં, હાંરે હું તો વશ થઇ છું એના વહાલમાં જીહો. જોઇ. ૨ હાંરે મારા ઉરમાં ખુંતો છે છેડો પાઘનો, હાંરે કંઇ પાર નહીં મારા ભાગ્યનો જીહો. જોઇ. ૩ હાંરે હું તો દાસી છું કૃપાનિધાનની, હાંરે મને ચાવીને આપી છે બીડી પાનની જીહો. જોઇ ૪ હાંરે દયા હેતનો ભર્યો છે અલબેલડો, હાંરે પ્રેમાનંદનો વહાલો રંગછેલડો જીહો. જોઇ ૫ #SwaminarayanDivineVision #SwaminarayanDivyaKirtano ભગવાન શ્રી સ્વામિનારાયણના સમકાલીન નંદ સંતો રચિત શ્રીજી મહારાજની મુરતિના સુખની અલૌકિક અનુભુતિ કરાવતા કિર્તનો. SWAMINARAYAN KIRTAN BHAJAN #DivineVision #SwaminarayanKirtanBhakti

Comments