Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб સાખીઓ થી ભરપૂર રસપ્રદ 👌Sakhi O Ni Ramzat યૂટ્યુબ પર પહેલીવાર સાંભળવા જેવું ભજન в хорошем качестве

સાખીઓ થી ભરપૂર રસપ્રદ 👌Sakhi O Ni Ramzat યૂટ્યુબ પર પહેલીવાર સાંભળવા જેવું ભજન 2 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



સાખીઓ થી ભરપૂર રસપ્રદ 👌Sakhi O Ni Ramzat યૂટ્યુબ પર પહેલીવાર સાંભળવા જેવું ભજન

સાખીઓ થી ભરપૂર રસપ્રદ 👌Sakhi O Ni Ramzat યૂટ્યુબ પર પહેલીવાર સાંભળવા જેવું ભજન #ભક્તિમાંલીલાલેરછે કનૈયા તારો જય જયકાર હો વાલા તારો જય જયકાર (૨) હે મીરાબાઈનું ઘૂઘરું બોલે ભજમન ભજમન રાધે શ્યામ (૨) અંકલેશ્વર નું સત્સંગ મંડળ બોલે આવો આવો શ્રી ભગવાન (૨) હે ભણવું હોય તો આવજો બહુ મોટી નિશાળ રે (૨) ઇન્ટરવ્યૂ માં પાસ થશો તો પ્રોફેસર નંદલાલ રે (૨) હે પંઢરપુર ને પાદર રહેતો ગુરુ કુંભાર એનું નામ રે (૨) માટીનું એક કામ જ કરતો રટે વિઠ્ઠલ નું નામ રે (૨) હે લુખી સુખી બે બેનડી ને લુખી સુખી ને ઘેરે બેસવા જાય ઓરે બેની તમે ઘરે ન આવજો અમારા બંગલા લજવાય રે (૨) તમારા બંગલા સુરે કરું બેની અમે જાશું અમારે ઘેર રે તૂટેલી ઝૂંપડી આપો પરમાત્મા કોઈના ઓશિયાળા રાખશો નહીં જીરે (૨) ગાયું ગાયું ખૂબ ગાયો એ ગાવામાં મજા પડી (૨) ગાયા પછી સમજે નહીં તો એ ગાવામાં ધૂળ પડી રે ભાઈ (૨) હે લક્ષ્મી લક્ષ્મી શું કરો છો લક્ષ્મી સંચળ નાર રે (૨) લક્ષ્મી કોઈની થઈ નથી ને થાય તેનો બેડો પાર રે જીરે (૨) ઊંચા પર્વત થી ઉતરી ભીલડી શંકર નું પારખું લેવા રે (૨) શંકર ભગવાન તો ભોળવાઈ ગયા ને થઈ થઈ નાચવા લાગ્યા રે જીરી (૨) હે ભજન કરે એ કરવાના ને હસનારા તો હસ્યા કરે પણ ભજન અમે કરવાના (૨) ભજન કરે એ તરી જશે ને નિંદા કરીએ ડૂબવાના જીરે (૨) એ ભજન કરો તો એવા કરજો મનનો મોરલીયો નાચે રે (૨) સાંભળનારા મસ્ત બનીને બેઠા બેઠા ડોલે જીરે(૨) રામ રામ તો સહુ કહે ને દશરથ કહે ના કોઈ (૨) એકવાર દશરથ કહે તો જન્મ સફળ હો જાય રે જી રે (૨) શંકરજી નું ડમરૂ બોલે પતિ તપાવન સીતારામ (૨) નારદજીની વીણા બોલે રઘુપતિ રાઘવ રાજા રામ જી રે (૨) કોણે તમને મોકલ્યા ને શું છે તમારું નામ રે (૨) રામે અમને મોકલ્યા ને હનુમાન અમારું નામ રે જી રે (૨) હે રામ ભજીલે પ્રાણીયા ને પછી ભજા નહીં (૨) કાયા થાશે પાંગળી પછી બેઠું રહેવાશે નહીં જી રે (૨) જીવન સદાય એવું જીવ જો જીવ નારા સૌ જોયા કરે (૨) ભજન સદાયે એવા કરજો સૌના હૃદયમાં ગુંજા કરે જી રે (૨) હે મારગડો મારો મેલો મોહનજી મારગડે મને જાવા દ્યો (૨) વળતા દેશો દાણ તમારા મહિ મારા વહેંચવા દો જી રે (૨) પીપળ પાન ન તોડી એને ન તોડીએ વળી ડાળ રે (૨) વહેતા જળમાં ન થુકિયે એ તો બેસે મારા ગુરુજી ને ગાળ રે જી રે (૨) હે રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે વંશની વૃદ્ધિ દે બાકબાની બાકબાની હૃદય મે જ્ઞાન દે ચિત્ત મેં ધ્યાન દે અભય વરદાન દેશ શંભુ રાની દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાણી દાસ જાણી સજન સહિત દે કુટુંબ સે પ્રીત દે જગમે જીત દે માં ભવાની જીરે જગમે જીત દે માં ભવાની બોલો બોલ બોલ રાજા રણછોડ કી જય other channel link    / @rajnivoicegujarati   Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Comments