Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб કાચબો ને કાચબી જળ માં રહેતા લેતા પ્રભુ નું નામ || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન в хорошем качестве

કાચબો ને કાચબી જળ માં રહેતા લેતા પ્રભુ નું નામ || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન 8 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



કાચબો ને કાચબી જળ માં રહેતા લેતા પ્રભુ નું નામ || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો _____________' કિર્તન _____________________ કાચબો ને કાચબી જળ માં રહેતા લેતા હરી નું નામ રણછોડ રંગીલા જળ ના જીવડાં જળ માં રહેતા હતા હરિ ના દાસ રણછોડ રંગીલા દર્શન કાજે બારણે આવ્યા ને પારધીએ નાખી જાળ રણછોડ રંગીલા લાકડા ની પેટી લાવ્યો છે પારધી ને પુર્યા પેટી ની માય રણછોડ રંગીલા ત્યાંથી તે પારધી ઘેરે રે આવ્યો ને નાખ્યા છે હાંડલા ની માંય રણછોડ રંગીલા હાંડલુ લઈને ચુલે ચડાવ્યું ને નીચે લગાડી આગ રણછોડ રંગીલા કાચબી કાચબા ને કહેવા રે લાગી ક્યાં ગયો તારો રામ રણછોડ રંગીલા મારા રે રામ ની નિંદા ના કરશો હમણાં આવશે મારો રામ રણછોડ રંગીલા બળતી હોય તો બેસ મારી પીઠ પર હમણાં આવશે મારો રામ રણછોડ રંગીલા ધર્મ રાજા એ મેઘરાજા ને કીધું તમે વરસો બારે મેઘ રણછોડ રંગીલા કાળા ઉનાળે હું વરસુ તો દુનિયા દેશે મને ગાળ રણછોડ રંગીલા ગાળ દીયે તો તમે સાંભળી રે લેજો ભકતો ઉગારવા ને કાજ રણછોડ રંગીલા ઉત્તર દક્ષિણ મા ચડી એક વાદળી ને વરસ્યા બારે મેઘ રણછોડ રંગીલા બાર થોડો ને ઘરમાં જાજો તણાયુ પારધી નુ ઘર રણછોડ રંગીલા કાચબી ને કાચબો ઘેરે રે આવ્યા ઓલ્યો પાપી તણાતો જાય રણછોડ રંગીલા કાચબી કહે છે કાચબા ને સાચો છે તારો રામ રણછોડ રંગીલા કાચબી ને કાચબો જળમાં રહેતા ને લેતા પ્રભુ નું નામ રણછોડ રંગીલા જળ ના જીવડાં જળ માં રહેતા ને હતા હરિ ના દાસ રણછોડ રંગીલા

Comments