Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Jaag Ne Jadva | Jigardan Gadhavi в хорошем качестве

Jaag Ne Jadva | Jigardan Gadhavi 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Jaag Ne Jadva | Jigardan Gadhavi

નાનો હતો ત્યારે આ પ્રભાતિયું ( ભજનનો એક પ્રકાર જે સવારે આપણે ગાઈએ ) ઓડિયો કૅસેટ ના ટાઈમનું એક બઉ સાધારણ મ્યુઝિક સિસ્ટમ હતું મારા ઘરે ત્યારે પેહલી વાર મેં સાંભળ્યું હતું. હું લગભગ 6 વર્ષનો હોઈશ ત્યારે 1997ની વાત હશે. આ ભજન સાંભળ્યું ને જાણે સંગીતની દુનિયાનો પેહલો પવન મને વાયો હશે એવું મને આછું આછું યાદ છે. આ સોન્ગ મારી લાઈફનું પહેલું સોન્ગ છે જે સંગીત તરફ મારી આત્માને ખેંચી ગયું ! હું રોજ સવારે ઉઠું એટલે આ સોન્ગ પ્લે કરું મોટા આવજે અને સ્કૂલ જવા તૈયાર થઉં. ભક્ત કવિ શ્રી નરસહિં મેહતાનો આ ભાવ આજે પણ એટલો જ આત્માવાન છે જે સદીયો પેહલા હતો. એવી તો કેવી અદભુત વાત હશે જૂનાગઢના એ બ્રાહ્મણ માં કે ભગવાન શ્રી કૃષ્ણ જેમને શાક્ષાત મળતાં ! જન્માષ્ટમીના આ પવિત્ર ઉત્સવની સવારે શ્રી નરસિંહ મેહતાનો એ ભાવ થોડો અંજલી સ્વરૂપ ઉર માં લઇ આવો આપણા કન્હૈયા ને પ્રેમ થી , વ્હાલ થી જગાડીયે. એને લાડ કરીયે. હે કાળીયા ઠાકુર તું જાગ અને આ શ્રુષ્ટિનું અને મારા પરિવારનું , મારા મિત્રોનું , મારી સાથે કામ કરતા તમામ જણનું કલ્યાણ કર. તારા વિના કોઈ નથી અમારું ભગવાન 🙏🏻 નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કન્હૈયા લાલ કી બોલો કૃષ્ણ કન્હૈયા લાલ કી જય 🙏🏻 હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? હે જાગને જાદવા દહીંતણા દહીંથરા,ઘીં તણા ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે ? હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? હે જાગને જાદવા જમુનાને કાંઠડે ગૌધણ ચરાવતાં મધુરી શી મોરલી કોણ વાહશે ? હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? હે જાગને જાદવા - નરસિંહ મેહતા Audio Credit : Song : Jaag Ne Jadva Singer : Jigardan Gadhavi ‪@jigrra‬ Lyrics : Shree Narsinh Mehta Music : Jigardan Gadhavi Programming & Arrangements : Jay Mavani Flute : Sheyansh Dave Guitar : Biju Nambiar, Jhanvi Soni Chorus : Vaidehi Painter, Jhanvi Soni Mix & Master By : Jay Mavani Video Credits Director : Hardik Trivedi Executive Producer : Tushardan Gadhavi Creative Director : Nikul Darji Cinematographer : Rony Hadiyol Editor : Anup Kadiya Colourist : Anup Kadiya Drone : Vishal Lohana Publicity Design : HD Creation Production Hair & Makeup : Sagar Outfit By : Lee Cooper Special Thanks Navin Bhai Patel Shreyansh Dave Nitiraj Kapadiya Rajan Jadav Neelraj Patel Pujan Patel #JaagNeJadva #JigardanGadhavi #Jigrra Watch Other Super Hits Songs Of Jigardan Gadhavi ( JIGRRA ) Link Below : Bhajan Mashup 2    • Bhajan Mashup 2 | Jigardan Gadhavi | ...   lockdown Bhajan Mashup    • Lockdown Bhajan Mashup |  Jigardan Ga...   Vrindavan    • Vrindavan | Jigardan Gadhavi | Jigrra...   Mogal Taro Aashro    • Jigrra | Jigardan Gadhavi | Mogal Tar...   Mogal Aave    • Jigrra | Jigardan Gadhavi | Mogal Aav...   Dhimo Varsad    • Jigrra | Jigardan Gadhavi | Dhimo Var...   Maro Chaand    • Maro Chaand | Jigardan Gadhavi Feat. ...   Dudhi Te Talavdi    • Dudhi Te Talavdi  | Jigardan Gadhavi ...   Tadhkaro    • Jigrra  | Jigardan Gadhavi | Tadhakar...   Mogal Tara Aangnama    • Mogal Tara Aangnama | Jigardan Gadhav...   Aavo Navlakh    • Jigrra | Jigardan Gadhavi | Aavo Navl...   Follow JIGRRA on Social Media Youtube :    / @jigrra   Facebook page:   / jigrra   Instagram :   / jigrra   Tweeter :   / jigardangadhavi   spotify : https://artists.spotify.com/c/artist/...

Comments