Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Breaking News | PM મોદીનું રાજ્યસભામાં સંબોધન | PM Modi в хорошем качестве

Breaking News | PM મોદીનું રાજ્યસભામાં સંબોધન | PM Modi 2 дня назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Breaking News | PM મોદીનું રાજ્યસભામાં સંબોધન | PM Modi

#pmmodi #rajysabha #speech #breakingnews #sandeshnews Breaking News | PM મોદીનું રાજ્યસભામાં સંબોધન | PM Modi PM મોદીનું રાજ્યસભામાં સંબોધન રાષ્ટ્રપતિએ અગત્યના મુદ્દા પર વાત કરીઃ PM રાષ્ટ્રપતિએ દેશનું માર્ગદર્શન કર્યુઃ PM "10 વર્ષ બાદ પણ કોઇ એક સરકાર ફરી આવે તે અસામાન્ય' "દાયકાઓ બાદ કોઇ સરકાર સતત ત્રીજીવાર સત્તામાં' કેટલાક લોકોને આ વાત સમજાતી જ નથીઃ PM "દબાયેલા મનથી હવે લોકો આ વિજય સ્વીકારી રહ્યા છે' "કોંગ્રેસના કેટલાક સાથીઓને મારે ધન્યવાદ કરવા છે' "કોંગ્રેસના નેતાઓના મોઢામાં ઘી સાકર' "તેમણે વારંવાર કહ્યું હતું એક તૃત્યાંશ સરકાર' અમારી સરકારને 10 વર્ષ થયા હજુ 20 વર્ષ બાકી છેઃPM "કોંગ્રેસની વાત સાચી છે, એક તૃત્યાંશ સત્તા પૂરી' દેશવાસીઓની વિવેકબુદ્ધિ પર ગર્વ છેઃPM દેશની જનતાએ પરફોર્મન્સને પ્રાથમિકતા આપી છેઃ PM ધર્મની રાજનીતિને દેશની જનતાએ ઠોકર મારીઃ PM "મારી સરકારમાં એવા લોકો જેમના ઘરમાં કોઇ સરપંચ પણ નહોતુ' "આજે આ લોકો સરકારમાં બેસી લોકોની સેવા કરે છે' બંધારણ એ આર્ટિક્લ્સ માત્ર નથીઃ PM "બાબા સાહેબે તૈયાર કરેલા બંધારણથી હું અહીં પહોંચ્યો' બંધારણના શબ્દો અમારા માટે મુલ્યવાનઃ PM "બંધારણની કોપી લઇને માથે ફરતા લોકો વિરોધ કરે છે' "બંધારણ પ્રત્યે આસ્થાનો ભાવ જાગે તેવો પ્રયત્ન' બંધારણ આપણી સૌથી મોટી પ્રેરણા છેઃ PM દેશની જનતાએ અમને ફરી અવસર આપ્યો છેઃ PM "વિકાસ યાત્રાને આગળ વધારવા જનતાના આશીર્વાદ મળ્યા' દેશની જનતાનો એક માત્ર ભરોસો અમારી પરઃ PM દેશને 3જા નંબરનું અર્થતંત્ર બનાવવા માટે જનાદેશઃ PM આપણી અર્થવ્યવસ્થા સતત વધી રહી છેઃ PM વિપક્ષને કશું કરવું નથીઃ PM વિપક્ષ માત્ર રાહ જોવામાં માને છેઃ PM અમે પરિશ્રમમાં વિશ્વાસ કરીએ છીએઃ PM અમારો મેઇન કોર્સ હવે શરૂ થયો છેઃ PM સામાન્ય લોકોને સુવિધાઓ આપવા માટે કામ કરીશુઃPM આવનારા 5 વર્ષ ગરીબીની સામે નિર્ણાયક રહેશેઃ PM દેશ ગરીબી સામેનો જંગ જીતશે તેવો વિશ્વાસઃ PM ખેડૂતોની આવક વધારવા યોજનાઓ બનાવી છેઃ PM ખેડૂતોને સસ્તું ખાતર ઉપલબ્ધ કરાવ્યુઃ PM ખેડૂતોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યોઃ PM 10 વર્ષમાં ખેડૂતોને ખેતીમાં લાભ અપાયોઃ PM MSP પર રેકોર્ડ ખરીદી કરવામાં આવીઃ PM અમારી સરકારના કેન્દ્રમાં ખેડૂતોનું કલ્યાણઃ PM અમે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના શરૂ કરીઃ PM "10 કરોડ ખેડૂતોને કિસાન સન્માન યોજનાનો લાભ થયો' 3 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને અપાયા છેઃ PM જુઠ્ઠાણું ફેલાવતા લોકો સાચું સાંભળવા નથી માગતાઃ PM સત્યનો સામનો કરવાની તેમનામાં હિંમત નથીઃ PM વિપક્ષે રાજયસભામાંથી વોકઆઉટ કર્યું Monsoon Updates & News: https://sandesh.com/monsoon-2024 Rathyatra 2024 Latest Updates : https://sandesh.com/jagannath-rathyat... Gujarat News: https://sandesh.com/gujarat National News: https://sandesh.com/india World News: https://sandesh.com/world Sports News: https://sandesh.com/sports Subscribe to Sandesh News YouTube Channel to Watch Live News TV from anywhere, anytime. Visit us on: Website - https://sandesh.com/ Follow us on Facebook:   / sandeshnewsp.  . Twitter:   / sandeshnews   Instagram:   / sandeshnews   Telegram: https://t.me/SandeshNewsOfficial Download Sandesh News on Play Store: https://bit.ly/3nAuo6n App Store: https://rb.gy/plmuq

Comments