Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Mala Fare Hathma Man Fare Sansarma - DHUNMANDLI - Kiran Prajapati в хорошем качестве

Mala Fare Hathma Man Fare Sansarma - DHUNMANDLI - Kiran Prajapati 6 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Mala Fare Hathma Man Fare Sansarma - DHUNMANDLI - Kiran Prajapati

Kiran Prajapati Present... Mala Fare Hathma Man Fare Sansarma - DHUNMANDLI - Kiran Prajapati (lyrics) માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં SINGER: KIRAN PRAJAPATI PRODUCER: SANJAY PRAJAPATI MUSIC: MANOJ VIMAL MIXING: HARDIK SAGAR LYRICS: TRADITIONAL DHUN MANDLI: BOTAD VIDEO: SAGAR SATANI PINTU JOSHI MITESH GOSAI RAJ MANDIR STUDIO BOTAD EDITING: SANJAY PRAJAPATI DISIGN: KAUSHAL PRAJAPATI SP.THANKS: MOGAL DHAM TARAGHARA LYRICS; માળા ફરે હાથમાં મન ફરે સંસાર માં એમાં માળા મણકા શું કરે એના મન ફરે સંસાર માં ગંગા નાહ્યા જમુના નાહ્યા નાહ્યા નિર્મળ નીર માં મન નાં મેલ તો રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે માળા ફરે હાથમાં........ એમાં માળા મણકા....... આડા ઊભા તિલક કરે ભક્તિ ના દેખાવ કરે ભગવો પેરી ભીખ માંગે એમાં સુખડ ચંદન શું કરે માળા ફરે હાથમાં...... એમાં માળા મણકા....... પૈસા લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા વળ્યા મારા તારી બહુ કરે એમાં ભગવાન બેઠા શું કરે માળા ફરે હાથમાં...... એમાં માળા મણકા.......‌ સાધુ જમાડ્યા સંતો જમાડ્યા મોટી મોટી નાત જમાડી ભાણેજરૂ ને ભુખ્યા કાઢયા એમાં ભગવાન બેઠા શું કરે માળા ફરે હાથમાં...... એમાં માળા મણકા........ શિવજી ને ચડાવે લોટા વાતું ના તો વાળે ગોટા અભિમાન માં બહુ ફરે એમાં શંકર બેઠા શું કરે માળા ફરે હાથમાં....... એમાં માળા મણકા....... ચાર ધામ ની જાત્રા કરી ગીરનાર નો ડુંગર ચડી માયા મમતા ચુટે નહીં એમાં ભગવાન બેઠા શું કરે માળા ફરે હાથમાં મન ફરે સંસાર માં એમાં માળા મણકા શું કરે એના મન ફરે સંસાર _______________________________________________ Please Do Like, Share and Subscribe. #Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli #MalaFareHatmaManFareSansarma #MalaFareHatmadhun #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram #ramdhun #rambhajan #KiranPrajapatidhun #dhanydhanyAnjninajaya #hanumanji #anjninajayahanuman #KpStudioOfficial #Kiran_Prajapati #Kiran_Prajapati_Official #Kiran_Prajapati_New_Song #KP_Studio_Official ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ If you like this video don't forget to share with others & also share your views Thank you Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video 🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕 _______________________________________________ Instagram: Facebook: ------------------------------------------------------------------------------ Popular Song :- Aavi Rudi Aambaliya ni Dal    • AAVI RUDI AAMBALIYA NI DAL | KIRAN PR...   Kanku chhati Kankotri -    • KAKNU CHHATI KANKOTARI ||કંકુ છાંટી ક...   Gatrad ma-    • SHOBHE MAA GATRAL " શોભે માં ગાત્રાળ ...   Ram dev Ranuja vala-    • RAMDEV RANUJAVALA | VANITA PATEL | KI...   🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 For Serch :-

Comments