Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Kamangaro | Antrikshji Tirth | Jatin Bid в хорошем качестве

Kamangaro | Antrikshji Tirth | Jatin Bid 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Kamangaro | Antrikshji Tirth | Jatin Bid

A Dedication To Shri Antrikshji Tirth Written & Voice By Jatin Bid Song - "Kamangaro" Composing Credits : Master Salim Dhoon - "Mohe Tadpave" Composed By : Jatin Bid Music By Hitesh Udani Video Chabi-Kruti, Surat Labharthi Shri Anant Punam Group, Akola Costumes Creative Tailoring & Kaka's Special Thanks Bhavesh Sumariya Archies Creation Meetbhai - Divya Vision ......................................... કામણગારો, પારસ પ્યારો, વામાનો જાયો, પારસ પ્યારો વારાણસીનો છે લાડકવાયો, કામણગારો નાથ બન્યો છે તું પ્રાણ અમારો કામણગારો ધન ઘડી તારા સ્વાગત કાજે, શુભ ઘડી તારા સ્વાગત કાજે કરતી મીઠો મીઠો ટહુકારો...કામણગારો નયનોથી નયનો મળશે જ્યારે, મૌનપણે થશે વાત હજારો સ્થિર થશે ત્યારે સમયધારા અદભુત એ ક્ષણ બનશે નઝારો દેખી દેખી તને રાજી થઈશું ધન્ય ગણીશું આ જન્મારો...1 ના પૂછો નાથજી પામી તમોને આનંદની શું સીમા મારી, ઉમટે ભીતર છોળ છલોછલ નીર વહાવે આંખો મારી ધીરજ ધીર ધરે ના મારી થાઓજી પ્રિય સંયોગ તમારો.....2 મોહે તડપાવે, મોહે તરસાવે, મોહે લલચાવે, મેરો પારસનાથ મોહે બોલાવે, ગલેસે લગાવે, મોહે અપનાવે, મેરો પારસનાથ....3

Comments