Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб છોડી દીધા સૌએ ઘરના કામ... મોબાઈલ એ કરી કેવી ધમાલ... Mobile new Comedy Bhajan 👇 છે в хорошем качестве

છોડી દીધા સૌએ ઘરના કામ... મોબાઈલ એ કરી કેવી ધમાલ... Mobile new Comedy Bhajan 👇 છે 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



છોડી દીધા સૌએ ઘરના કામ... મોબાઈલ એ કરી કેવી ધમાલ... Mobile new Comedy Bhajan 👇 છે

છોડી દીધા સૌએ ઘરના કામ... મોબાઈલ એ કરી કેવી ધમાલ... Mobile new Bhajan 👇 છે other channel link    / @rajnivoicegujarati   નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #ભગવાનમારાડોક્ટરનેહુંભગવાનનુંપેશન્ટ #બાકીકરવુંકેનકરવુંએતોઉપરવાળાનીમરજી #કુમકુમપગલેપધારોમારારામ #અભિમાનકોઈનુંરહેતુંનથી #રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા #શ્રીરણછોડરાયનીબાવની #રણછોડરાયનુંભજન #રણછોડરાયનુંમહિમા #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan #krishnasong #prabhatiya #santvani #gujarat #newkirtan #newbhajan #garba #gujarati #ramjibhajan #shivjibhajan #hanumanJibhajan #hanumanchalisa #matajibhajan #bhagwatgeetagujarati #gujaratisong છોડી દીધા સૌ એ ઘરનાં કામ, મોબાઈલે કરી કેવી ધમાલ (2) _____🌿🌸🌿_____ રોજ રોજ માં ને ફોન લગાવે, ઘરની બધી એ વાત સંભળાવે ગપ્પા મારે સવાર ને સાંજ, મોબાઈલે કરી કેવી ધમાલ છોડી દીધા સૌ એ ઘરનાં કામ, મોબાઈલે કરી કેવી ધમાલ (2) રોજ રોજ એ તો સેલ્ફી પાડે, વાંકા ચૂંકા મોંઢા બનાવે ફોટા પાડે સવાર ને સાંજ, મોબાઈલે કરી કેવી ધમાલ છોડી દીધા સૌ એ ઘરનાં કામ, મોબાઈલે કરી કેવી ધમાલ (2) સાસુ માને તો ચોપડી પકડાવી, પોતે તો મોબાઈલ માં ઘુસી જાય ટીક ટોક ચલાવે સવાર ને સાંજ, મોબાઈલે કરી કેવી ધમાલ છોડી દીધા સૌ એ ઘરનાં કામ, મોબાઈલે કરી કેવી ધમાલ (2) રોજ રોજ નવા નવા સ્ટેટસ લગાવે, આજ કર્યુ તે મોબાઈલમાં બતાવે પ્રોફાઇલ બદલે સવાર ને સાંજ, મોબાઈલે કરી કેવી ધમાલ છોડી દીધા સૌ એ ઘરનાં કામ, મોબાઈલે કરી કેવી ધમાલ (2) અડધી જીંદગી મોબાઈલમાં કાઢી, પૂજા પાઠમાં સમય ના કાઢે બોલ્યા એવું ભક્ત મંડળ, લઈ લો હવે પ્રભુનું નામ છોડી દીધા સૌ એ ઘરનાં કામ, મોબાઈલે કરી કેવી ધમાલ જય શ્રી કૃષ્ણ કનૈયા ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Comments