Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Kutchi Pava | જોડિયા પાવા | Noormamand Sodha | Jodiya Pava | Kutchi Trending Song | Being Studio в хорошем качестве

Kutchi Pava | જોડિયા પાવા | Noormamand Sodha | Jodiya Pava | Kutchi Trending Song | Being Studio 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Kutchi Pava | જોડિયા પાવા | Noormamand Sodha | Jodiya Pava | Kutchi Trending Song | Being Studio

Kutchi Pava | જોડિયા પાવા | Noormamand Sodha | Jodiya Pava | Kutchi Trending Song | Being Studio ભારત દેશ એ માત્ર એક દેશ નહિ પણ મા તરીકે પૂજાય છે અને આ જ માં ભારતીનો ખોડો સંસ્કૃતિ પ્રકૃતિ તથા ધરોહર થી એટલો બધો સમૃદ્ધ છે કે અહીંયા દેવો ને પણ માં ભારતી ના ખોળે સંતાન તરિકે જન્મ લઈ ખેલવવા આવવું પડે છે આ જ પવિત્ર દેશ માં વિવિધ વિસ્તાર પ્રાંત અને શૈલી મુજબ અલગ અલગ પહેરવેશ ભાષા તથા રહેણી - કહેણી અને કલા વારસો જોવા મળે છે અને તેઓ દરેક ની અલગ અને ઉત્તમ ખાસિયતો રહેલી છે આવા જ ગુજરાત ના ધબકતા ધબકારા સમાન કચ્છ પ્રદેશ પણ પોતાની આગવી કલા વારસા માટે ખુબ જ જાણીતો છે અને તેમાનો એક કચ્છી સંગીત તો એટલો અદભુત છે કે વાત ન પૂછો એમાં ઘણાબધા કચ્છી રાગ રાગણી ની રંગત જોવા મળે છે અને તેની સાથો સાથ રાશ ગરબા માં કચ્છ ના પોતાના કચ્છી રાસુડા કચ્છી વાવલ કચ્છી મટુકડી ડોકો જેવી વારસાગત રાશ નો લહાવો પણ નિહાળવા જેવો છે આવી જ પરંપરાઓ માંથી કચ્છી સંગીત ના આ મહેકતા બગીચા માંથી બિંગ સ્ટુડિયો તમારા માટે એક ખુશ્બુદાર ફૂલ વીણી ને લાવ્યો છે જેનો નામ છે કચ્છી જોડીયા પાવા તે પણ કચ્છ ના સુપ્રસદ્ધિ પાવા કલાકાર નૂરમાંમદ સોઢા ની સંગત રૂપે તો આ કૃતિનો આનંદ માણો અને તમને આ કચ્છી કંસુબો કેવો લાગ્યો તે પણ કૉમેન્ટ બોક્ષ માં જરૂરથી જણાવશો ધન્યવાદ... @BeingStudioGujarati Present... અવનવા બ્રાંડ ન્યુ આલ્બમ સોંગ તથા લાઈવ પ્રોગ્રામના તમામ વિડિયો નિહાળવા માટે તમારી આ ચેનલને સબ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલ બેલ આઈકોન દબાવશોજી તથા નીચે આપેલ લિંકોની મુલાકાત લઈ અમારા તમામ શોશિયલ મીડિયાના પ્લેફોર્મ સાથે જોડાવશો...આભાર VAARSO OF KUTCHI MUSIC BY NOORMANMAD SODHA LIVE VIDEOGRAPHY BY BEING STUDIO (KOTATA, KARODIYA) Follow and join here too Instagram Account :   / beingstudiogujarati   Facebook Page :   / beingstudiogujarati   Twitter X :   / being__studio   Youtube :    / @beingstudiogujarati   આપના દરેક શુભ પ્રસંગોના વિડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફીના તમામ કામ માટે સંપર્ક કરો : 💠 બિંગ સ્ટુડિયો (કોટાયા-કરોળિયા) 💠 આરવ ગઢવી મો.૯૫૮૬૭૧૭૮૪૮ For all inquiry, contact us:- Videography & Photography Being Studio ( Kotaya, Karodiya ) Aarav Gadhvi - 9586717848, 8469263883 Mail: [email protected] #beingstudio #kutch #gujarat #folk #music #kutchisong #trending #tredistionalsong #live #vaval #doko #gujarati #lokgeet #culture #livedayro #sindh #sindhi #sindhisong #sindhisongs #kutchisindhihorse Your Quaries : jodiya pava kutchi doko kutchi kutch kachchh kutchi rasuda kutchi song kr kutchi rasuda ramju changal kutchi rasuda kutchi folk songs kutchhi swati abchung kutchi doko swati abchung kutchi song kutchi songs kutchi vaval kutchhi song swati abchung kutchi rasuda kutchhi songs kutchi lokgeet reflections of kutch kutchi trending kutch song kutchi folk dance kutchi folk music rann of kutch kutch tourism kutch gujarat white rann of kutch kutch tourist places dhordo kutch rann of kutch festival great rann of kutch kutchi sundhi sindhi sindhi song sindhi music sindhi songs sindhi kalam sindhi kutchi song sindhi geet કચ્છી સિંધી કચ્છી અને સિંધી poonam gadhvi deval gadhvi devalben gadhvi

Comments