Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ || નીચે લખેલું છે ભજન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન в хорошем качестве

ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ || નીચે લખેલું છે ભજન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન 8 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ || નીચે લખેલું છે ભજન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ________________ કિર્તન _____________ ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ આંગળી પકડી તી મારા બાપ ની રે લોલ ચાલ્યો હું તો ડગુમગુ ચાલ રે છીલે ચડાવ્યો મને ચાલતા રે લોલ ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ ટુકડા માંથી ટુકડા ઇતો આપતા રે લોલ ભુખ્યો સુવડાવ્યો નહીં દિન રાત રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ પિતા છે પ્રેમ તણી ઔષધિ રે લોલ દર્દ કરે પલમાં ઇતો દુર રે ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ મહેનત મજૂરી કરી ને મોટા કર્યા રે લોલ જોયું નહિ એણે દિવસ ને રાત રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ ફાટેલાં કપડાં માં યે રૂડો શોભતો રે લોલ દિકરો મારો કાલે મોટો થાય એવા હૈંયા માં કોડ રાખી ડોલતો રે લોલ ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ શીતળ છાંયા છે મારા બાપ ની રે લોલ ઇન્દ્ર કહે મને પણ એની આષ રે છાંયે પડછાયો આવો નહી મળે રે લોલ ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ પલમાં છોડીને અમને હાલીયા રે લોલ વિદાય તમારી વીસરી ના વિસરાય રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે રદયએ થી વીસરા નો વીસરાઈ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ

Comments